જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં આવેલાં હુસેની ચોક વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં પાંચ શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા.3340ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં શંકરટેકરી હુસેની ચોક પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં મામદ હાજી મથુપૌત્રા, મહોબ્બતસિંહ લખુભા કેર, સલીમ નુરમામદ મથુપૌત્રા, નુરમામદ હુસેન ઘોઘા, મામદ ઓશમાણ ખીરા નામના પાંચ શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા.3340ની રોકડ અને ગજીપના સાથે ઝડપી લઇ ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાંથી જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયા
શંકરટેકરીમાંથી તીનપતી રમતાં શખ્સો રૂા.3340ની રોકડ સાથે ઝબ્બે