Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ખંભાળિયામાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

- Advertisement -

ખંભાળિયાના જે.કે.વી. નગર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટ નીચે રાત્રિના સમયે બેસી અને સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા અલ્પેશ ઉર્ફે રાહુલ ધરમશીભાઈ વાડોલીયા, હાર્દિક દિનેશભાઈ ધામેચા, નરેશ રામાભાઈ ડોરૂ, બ્રીજરાજસિંહ ગલતુભા જાડેજા અને ઇમરાન કાસમભાઈ બુકેરા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા 40,570 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

ખંભાળિયા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની સૂચના મુજબ આ દરોડો યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાની બાતમી પરથી પાડવામાં આવ્યો હતો. જેમાં હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, વિગેરે સાથે રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular