Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરભાણવડ નજીક ત્રિવેણી સંગમ નદીમાં ધુળેટી રમી ન્હાવા પડેલા પાંચના મોત....જુઓ વિડિયો

ભાણવડ નજીક ત્રિવેણી સંગમ નદીમાં ધુળેટી રમી ન્હાવા પડેલા પાંચના મોત….જુઓ વિડિયો

- Advertisement -

ભાણવડ નજીક આવેલી ત્રિવેણી સંગમ નદીમાં આજે ધુળેટીનો તહેવાર ઉજવી પાંચ યુવકો નહાવા પડતા ડુબી ગયાની જાણના આધારે ફાયર વિભાગ દ્વારા ભારે જેહમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

- Advertisement -

ત્યારબાદ મૃતકોની ઓળખ મેળવતા જીતભાઈ ભરતભાઈ કવા, હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ, ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા, ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા, હિતાર્થે ગોસ્વામી બાવાજી નામના પાંચ યુવકોની ઓળખ થઈ હતી. એક સાથે પાંચ પાંચ યુવકોના મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular