Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં સીએનજી રિક્ષામાં આગ

જામનગરમાં સીએનજી રિક્ષામાં આગ

જામનગરના શરૂ સેકશન રોડ ઉપર સીએનજી રિક્ષામાં અકસ્માતે આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી.

- Advertisement -

જામનગરના શરૂ સેકશન રોડ ઉપર જલ ભવન નજીક આજે સવારે સીએનજી રીક્ષામાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. સીએનજી રિક્ષા આગમાં સપડતાં બળીને ખાખ થઇ હતી. જો કે, સદ્નસિબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. આ ઘટનાની ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular