જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 12 ગાંધીનગર રોડ પર સબ-સ્ટેશનની નજીક પડેલા કચરામાં આગ લાગતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.

© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.