Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરVideo : જી જી હોસ્પિટલમાં પાણીની મોટરના વાયરીંગમા શોર્ટસર્કીટને કારણે આગ

Video : જી જી હોસ્પિટલમાં પાણીની મોટરના વાયરીંગમા શોર્ટસર્કીટને કારણે આગ

- Advertisement -

જામનગરની જી જી હોસ્પિટલમાં પાણીના ટાંકાના TC માં પાણીની મોટરની સ્વીચ બંધ કર્યા બાદ વાયરીંગમા શોર્ટ થતાં આગ લાગી હતી. આ અંગે સિકયુરિટી ને જાણ થતાં ફાયર બ્રિગેડને જન કરાઈ હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular