Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડના ધારાગરની પરિણીતાને મારકુટ કરતાં પતિ સામે ગુનો

ભાણવડના ધારાગરની પરિણીતાને મારકુટ કરતાં પતિ સામે ગુનો

- Advertisement -

ભાણવડ તાલુકાના ધારાગર ગામે રહેતી અને ઓસમાણભાઈ ઉમરભાઈ ઘુઘાની 35 વર્ષની પરિણીત પુત્રી મુમતાઝબેન હનીફભાઈ નાઈને તેણીના લગ્નજીવનના છએક વર્ષના સમયગાળાથી તેણીના પતિ હનીફભાઈ ઉર્ફે ગની ઈબ્રાહીમભાઈ નાઈ દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ આપી, મારકૂટ કરવામાં આવતા આ બનાવ અંગે મહિલા પોલીસ મથકમાં મુમતાઝબેને પોતાના પતિ હનીફ ઉર્ફે ગની ઈબ્રાહીમ સામે આઈ.પી.સી. કલમ 498(એ) તથા 323 મુજબ ગુનો નોંધાવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular