જામનગરના બેડી વિસ્તારમાં કોઈ બાબતે બે જૂથ વચ્ચે તણાવ સર્જાતા જાહેર રોડ પર જ મારામારી અને પથ્થરમારો થયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. બનાવ સમયે બંને પક્ષના લોકો રોડ પર એકઠા થઈ એકબીજા સાથે ઘર્ષણ કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram


