Saturday, December 6, 2025
Homeરાજ્યVideo : જોડિયા તાલુકાના ગામડાઓમાં શિયાળુ પાક માટે ઉંડ-1 ડેમમાંથી પાણી છોડાતા...

Video : જોડિયા તાલુકાના ગામડાઓમાં શિયાળુ પાક માટે ઉંડ-1 ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતો ખુશ-ખુશાલ

જોડિયા તાલુકાના લીંબુડા, વાવડી, નેશડા, નથુવડલા, સોયલ, હડિયાણા સહિત બાર જેટલા ગામોને શિયાળુ પાકના વાવેતર માટે ઉંડ-1 ડેમમાંથી કેનાલમાં અને ચેકડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું.

- Advertisement -

આ પાણી છોડવાથી જોડિયા તાલુકાના બાર જેટલા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહેશે. ખેડૂતોને સિંચાઇ માટે પાણી છોડવામાં આવતાં ખુશીની લાગણી છવાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular