Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં 25 સપ્ટેમ્બરે યોજાશે એકસપોર્ટર્સ કોન્કલેવ્સ

જામનગરમાં 25 સપ્ટેમ્બરે યોજાશે એકસપોર્ટર્સ કોન્કલેવ્સ

- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લાના ઔદ્યોગિક એકમો માટે તા. 25-09-2021ના રોજ સવારે 10:00 કલાકથી જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન ખાતે એક્સપોર્ટર્સ કોન્ક્લેવ્સનું આયોજન કરવામાં આવેલ છે. આ કોન્કલેવ્સનો ઉદ્યોગકારોને લાભ લેવા જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular