ખબર ગુજરાત સાથે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ ની એક્સક્લુસીવ વાતચીત
જામનગર ક્યારે બનશે વિજપોલ મુક્ત શહેર ?: શું છે રિન્યુએબલ એનર્જી નું ભવિષ્ય ? : શું છે રાજ્ય ના ઉર્જા વિભાગનું આયોજન ? : કોરોના ના સામના માટે કેટલું સજ્જ છે જામનગર ? જુઓ શું કહેછે રાજ્યના ઉર્જામંત્રી