Monday, January 12, 2026
Homeરાજ્યગુજરાતગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધો. 10 અને 12ની...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધો. 10 અને 12ની મુખ્ય પરીક્ષા 2025નું ટાઇમ ટેબલ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો. 10 સંસ્કૃત્ત પ્રથમા, ધો. 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત્ત માધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેનાર મુખ્ય પરીક્ષા તા. 27-2-2025થી તા. 13-3-2025 દરમિયાન યોજાશે. પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ લતયબ.જ્ઞલિ પર મૂકવામાં આવ્યો છે.

- Advertisement -

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular