Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.એ.એમ.એસ.ની પરીક્ષાના પરિણામ જાહેર

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.એ.એમ.એસ.ની પરીક્ષાના પરિણામ જાહેર

- Advertisement -

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર દ્વારા ફેબ્રુઆરી-2022માં લેવાયેલ પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ પ્રોફેશનલનું 49.56%, સેક્ધડ પ્રોફેશનલનું 54.20%, થર્ડ પ્રોફેશનલ (ઓલ્ડ સિલેબસ)નું 46.67%, થર્ડ પ્રોફેશનલનું 58.78% , ફોર્થ પ્રોફેશનલ (ઓલ્ડ સિલેબસ)નું 76.52% અને ફોર્થ પ્રોફેશનલ (ન્યુ સિલેબસ)નું 63.64% પરિણામ આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular