આસામમાં ત્રણ તબક્કામાં ચુંટણી યોજાશે. 27 માર્ચ, એક એપ્રિલ, 6 એપ્રિલના રોજ મતદાન: કેરળમાં 6 એપ્રિલના રોજ મતદાન યોજાશે : તમિલનાડુમાં 6 એપ્રિલના રોજ મતદાન : પશ્ચિમ બંગાળમાં 27 માર્ચ, એક એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ, 29 એપ્રિલ સહિત આઠ તબક્કામાં ચુંટણી યોજાશે. બીજી મેના રોજ તમામની મતગણતરી યોજાશે.