Saturday, December 6, 2025
Homeરાજ્યદ્વારકાની મુલાકાત લેતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા...

દ્વારકાની મુલાકાત લેતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા…

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દ્વારકાની મુલાકાત લીધી હતી. તેમણે દ્વારકાધીશના દર્શન કરી મંગળા આરતીનો લાભ લીધો હતો. તેમજ દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય, શારદામઠના બ્રહ્મચારી નારાયણનંદ મહારાજ સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉ5રાંત દ્વારકાના સ્વતંત્ર સેનાની અને ભાજપના પાયાના પથ્થર સ્વ. હરીભાઇનું તાજેતરમાં અવસાન થયું હોય, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તેેમના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular