Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતસોમનાથ સ્ટેશનના રિડેવલપમેન્ટના કામને કારણે ટ્રેનો વેરાવળ થી ચાલશે

સોમનાથ સ્ટેશનના રિડેવલપમેન્ટના કામને કારણે ટ્રેનો વેરાવળ થી ચાલશે

સોમનાથ સ્ટેશનના પુનઃવિકાસનું કામ ચાલુ છે, તેમજ ટ્રેનની કામગીરી પણ ચાલુ છે. પુનઃવિકાસ કાર્યને ઝડપી બનાવવા માટે, સોમનાથ સ્ટેશન પર આવતી/જતી તમામ ટ્રેનો 01.09.2022 થી આગળની સૂચના સુધી વેરાવળ સ્ટેશનથી પહોંચશે/ઉપડશે.

- Advertisement -

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર

  • ટ્રેન નંબર 19252 ઓખા-સોમનાથ એક્સપ્રેસ 31.08.2022 થી અને ટ્રેન નંબર 19251 સોમનાથ-ઓખા એક્સપ્રેસ 01.09.2022 થી ઓખા અને વેરાવળ વચ્ચે દોડશે.
  • ટ્રેન નંબર 19119/19120 અમદાવાદ-સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ 01.09.2022 થી અમદાવાદ અને વેરાવળ વચ્ચે દોડશે.
  • ટ્રેન નંબર 11464/11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 31.08.2022 થી જબલપુર અને વેરાવળ વચ્ચે દોડશે.
  • ટ્રેન નંબર 11463/11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ 01.09.2022 થી વેરાવળ અને જબલપુર વચ્ચે દોડશે.
  • ટ્રેન નંબર 09521/09522 રાજકોટ-સોમનાથ-રાજકોટ સ્પેશિયલ 01.09.2022 થી રાજકોટ અને વેરાવળ વચ્ચે દોડશે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular