ભારતમાં દર વર્ષે 1જુલાઈના રોજ ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. આજે રોજ જામનગરમાં પણ તેની ઉજવણી કરવામાં આવી છે. જામનગર NCC દ્રારા સમર્પણ હોસ્પિટલ ખાતે ડોકટરોને બિરદાવી તેમનું સન્માન કરીને સતત લોકોની સેવામાં અવિરત ડોક્ટરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.