Thursday, November 21, 2024
Homeખબર સ્પેશીયલહાડકા મજબુત કરવા આટલું જરૂર કરો

હાડકા મજબુત કરવા આટલું જરૂર કરો

- Advertisement -

હાડકા શરીરમાં મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે હાડકાનું મજબુત કરવા ખૂબ જરૂરી છે વધતી ઉમર સાથે જો હાડકા મજબુત ન હોય તો આગળ જઈને તકલીફ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે શેનાથી હાડકા મજબુત થાય છે.

- Advertisement -

હાડકા મજબુત બનાવવા માટે લીલા અને પીળા શાકભાજી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. શાકભાજીમાંથી વિટામિટન સી મળી રહે છે. જે હાડકા માટે કોશિકાઓ બનાવવામાં મદદ કરે છે. શાકભાજી ખાવાથી હાડકામાં કેલ્શિયમ અને મીનરલ્સની માત્રા યોગ્ય રહે છે. જેથી દરેક પ્રકારના સાગ, બ્રોકલી, કોબીજ, પીળા રંગના કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરવો જોઇએ. આ ઉપરાંત કસરતો દ્વારા પણ હાંડકાને મજબુત કરી શકાય છે જેમાં વજન ઉપાડવાની કસરતોથી સ્નાયુ મજબતુ બને છે અને હાડકા પણ મજબુત બને છે. પ્રોટીનનું યોગ્ય માત્રામાં સેવન પણ કરવું જોઇએ. આપણા શરીરમાં 50% હાડકા પ્રોટીનથી બને છે. જો ઓછું પ્રોટીન લેવાય તો હાડકા કમજોર થઈ જતાં હોય છે. હાડકા માટે બધા કરતા જરૂરી કેલ્શિયમ છે જે આપણને દૂધ, દહી, પનીર, સોયા, ટોકુ, બીન્સ, બદામ, ખાઈને મળી શકે છે. વધારે વજન હાડકાને કમજોર કરી શકે છે. જેથી હંમેશા વજન સંતુલિત રાખવું.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular