હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે માર્કેટ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, વાઈસ ચેરમેન જમન ભંડેરી, સભ્ય ધિરજલાલ કારિયા, તેજુભા જાડેજા, ઘનુભા જાડેજા, પ્રમોદભાઈ કોઠારી સહિતના સભ્યોની હાજરીમાં વેપારી ભાઈઓને 800 તિરંગાનું વિતરણ કરાયું હોવાનું સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું.