Wednesday, March 19, 2025
Homeરાજ્યજામનગરબાબા બાગેશ્વરધામના ધિરેન્દ્ર શાસ્ત્રી બન્યા વનતારાના મહેમાન... - VIDEO

બાબા બાગેશ્વરધામના ધિરેન્દ્ર શાસ્ત્રી બન્યા વનતારાના મહેમાન… – VIDEO

બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્રશાસ્ત્રી વનતારાના મહેમાન બન્યા હતાં. તેઓનું ગઇકાલે રાત્રીના સમયે જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ત્યારબાદ તેઓ રિલાયન્સ વનતારા જવા રવાના થયા હતાં. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ વનતારાની મુલાકાત લીધી હતી. તેમજ રવિવારે શ્રીશ્રી રવિશંકર પણ વનતારાની મુલાકાતે આવ્યા હતાં.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular