Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગરબા પર જીએસટીના વિરોધમાં જામનગરમાં ‘આપ’ના ધરણા

ગરબા પર જીએસટીના વિરોધમાં જામનગરમાં ‘આપ’ના ધરણા

- Advertisement -

તાજેતરમાં સરકાર દ્વારા ભારતીય સંસ્કૃતિના મુખ્ય તહેવારો પૈકીના નવરાત્રી દરમિયાના તહેવારમાં યોજાતા માતાજીના ગરબા ના કાર્યક્રમ પર 18% જીએસટી લાદી દેવામાં આવ્યો છે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ લાલબંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હિન્દુ સંસ્કૃતિના ના ઠેકેદાર બની બેઠેલા લોકો દ્વારા ગરબા પર 18 ટકા જીએસટી લાદી દેવામાં આવતા હિન્દુ સમાજમાં ખૂબ જ દુ:ખની લાગણી વ્યાપી છે જે અનુસંધાને આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જેથી નાબૂદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે દરમિયાન સૂત્રોચ્ચાર સાથે રાસ ગરબા રમી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ કાર્યક્રમમા્ં દેશ યુવા ઉપાધ્યક્ષ વિશાલભાઈ ત્યાગી, પ્રદેશ મહિલા મંત્રી દયાબેન મકવાણા ,લોકસભા સચિવ ભાવેશભાઈ સભાડીયા, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ દોગા,શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર,મહીલા પ્રમુખ ચેતનાબેન પુરોહિત, આશિષભાઈ કંટારીયા, વજસીભાઈ વારોતરીયા, યુવા પ્રમુખ મયુર ભાઈ ચાવડા, આશિષભાઈ સોજીત્રા, પ્રવીણભાઈ ચનીયારા, અરવિંદભાઈ શુક્લા, દિલીપ સિંહ જાડેજા, રસિકભાઈ ગોહેલ પ્રજાપતિ, અસ્મિતા બા નીતિનભાઈ મુંગરા કેતનભાઇ પરમાર, ધવલભાઇ ઝાલા, જતીનભાઈ પટેલ, યુવા ઉપપ્રમુખ હરપાલસિંહ ,વિશાલભાઈ કાનાણી, અનિરુદ્ધ સિંહ ઝાલા , અનિલભાઈ દવે, ઉમર ભાઈ કુરેશી, કિશન સા સંંઘાણી ,વિશાલભાઈ કાનાણી કુમુદ સિંગ, સુમિત ભટ્ટી, ઈન્દુબેન રાવલ, વિજયાબેન, કુમુદ સિંગ રાજપૂત ,શ્વિનભાઈ મકવાણા, પરેશભાઈ, રીન્કુ સિંગ, પઠાણ ,આવેશભાઈ રફાઈ , મુદતશીર, સોહીલ ભાઈ ,ઈસ્માઈલભાઈ, અનિલભાઈ, ઈદ્રીશભાઈ, ઈદ્રીશભાઈ ઓસ્માણભાઈ, ઇરફાનભાઇ વગેરે જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular