Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયાના મંદિરમાં આગ લગાડી, ધાર્મિક લાગણી દુભાવનાર શખ્સની અટકાયત

ખંભાળિયાના મંદિરમાં આગ લગાડી, ધાર્મિક લાગણી દુભાવનાર શખ્સની અટકાયત

- Advertisement -

ખંભાળિયામાં સતવારાના ચોરાથી આગળ આવેલા કછટીયા પરિવારના કુળદેવી સિંઘવી સિકોતેર માતાજી તથા વડેચી માતાજીના મંદિરમાં ગઈકાલે મંગળવારે ચડતા પહોરે તાળુ તોડી, ગેરકાયદેસર પ્રવેશ કરી અને આગ લગાડવાના પ્રકરણમાં અત્રે ધરમપુર વિસ્તારમાં રહેતા જેન્તીભાઈ ગોકળભાઈ કછટીયાની ફરિયાદ પરથી અહીંના પી.આઈ. જુડાલ તથા સ્ટાફ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને જેઠાભાઈ દામાભાઈ કછટીયાની સામે આઈ.પી.સી. કલમ 295, 436, 447 તથા 448 મુજબ ધોરણસર ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ એકલવાયુ જીવન જીવતા તથા કડિયા કામ કરતા આરોપી જેઠાભાઈ કછટીયા માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular