Saturday, December 6, 2025
Homeરાજ્યઆરટીપીસીઆર ટેસ્ટ ઘટાડવાનો પરિપત્ર રદ્ કરવા માંગણી

આરટીપીસીઆર ટેસ્ટ ઘટાડવાનો પરિપત્ર રદ્ કરવા માંગણી

જામનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ તા. 12થી તમામ આરોગ્ય કેન્દ્ર પર આરટીપીસીઆર તેમજ એન્ટીજેન્ટ ટેસ્ટ પર રોક લગાવતાં તેમજ મર્યાદિત આરટીપીસીઆર ટેસ્ટ કરવા પરિપત્રથી સૂચનો કરેલ છે. ત્યારે આવી ભયજનક કોરોનાની સ્થિતિમાં આવા મનસ્વી નિર્ણયથી સરકાર અને તંત્ર પરથી લોકોની ભરી સોઉડી જશે. ત્યારે આ પરિપત્ર રદ્ કરાવી ઘટતી ટેસ્ટ કિટ અને જરુરી દવાઓ તેમજ રેમેડિસિવિર ઇન્જેકશન તેમજ જરુરી સંશાધનો પુર્તતા તપાસ કરી લોકોની જરુરી સુખાકારીનું ધ્યાન રાખે તે માટે આવશ્યક પગલાં લેવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જામજોધપુર-લાલપુર વિસ્તારના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ પત્ર લખી રજૂઆત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular