Thursday, January 15, 2026
Homeસમાચારરાષ્ટ્રીયકેદારનાથ ધામમાં હિમવર્ષા પછીના આહલાદાયક દ્રશ્યો - VIDEO

કેદારનાથ ધામમાં હિમવર્ષા પછીના આહલાદાયક દ્રશ્યો – VIDEO

- Advertisement -

છેલ્લાં ત્રણ દિવસથી કેદારનાથ ધામમાં શ્રધ્ધાળુઓએ બરફ વર્ષાનો આનંદ માણ્યો હતો. ભૈરવ ટેકરીની આસપાસના ઉંચા બરફના ઢગલા બરફને સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. ત્યારે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ ખાતે આવેલા કેદારનાથ ધામમાં હિમવર્ષા પછીનો આહલાદાયક નજારો લોકોએ માણ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular