Monday, December 23, 2024
Homeરાજ્યકરાણામાં બેશુધ્ધ થઈ જતા યુવાનનું મોત

કરાણામાં બેશુધ્ધ થઈ જતા યુવાનનું મોત

- Advertisement -

લાલપુર તાલુકાના કરાણા ગામમાં રહેતા યુવાન બીમારી સબબ તેના ઘરે બેશુદ્ધ થઈ જતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના કરાણા ગામમાં રહેતા રોહિત રામજીભાઈ રાઠોડ નામના યુવાનને 10 માસ પૂર્વે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કરાવ્યા બાદ પણ અવાર-નવાર બીમાર રહેતો હતો.

દરમિયાન શનિવારે સવારના સમયે યુવાન તેના ઘરે બેશુદ્ધ થઈ જતા જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular