Tuesday, January 13, 2026
Homeરાજ્યહાલારમધદરિયે બોટમાં શૌચ કરી રહેલા યુવાનનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ

મધદરિયે બોટમાં શૌચ કરી રહેલા યુવાનનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ

ઓખાના દરિયામાં નવસારી જિલ્લાના મૂળ રહીશ એવા નશરુદ્દીનભાઈ મોહમ્મદભાઈ ખલીફા નામના 37 વર્ષના યુવાન બોટમાં ફિશિંગ માટે ગયા હતા. ત્યારે બોટ પર પાછળના ભાગે પેશાબ-પાણી કરવા જતાં તેઓ અકસ્માતે દરિયાના પાણીમાં પટકાઈ પડ્યા હતા. જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ બલવીરભાઈ ચીબુભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular