Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરવરવાળાના સરપંચ ઉપર જીવલેણ હુમલો - ફાયરીંગ

વરવાળાના સરપંચ ઉપર જીવલેણ હુમલો – ફાયરીંગ

- Advertisement -

જામનગર જીલ્લા પંચાયત ના પુર્વસદસ્ય તેમજ વરવાળા ગામના સરપંચ રામશીભાઈ મેપા ભાઈ બેરા પોતાની મોટર સાયકલ લઈ વરવાળા થી માનતા ઉતારલા ગયેલ જે દરમ્યાન વરતા નીકળ્યા ત્યારે વરવાળા ધોરીયાના માર્ગ ઉપર આડુ બળદ ગાડુ રાખી સરપંચમાંથી રાજી નામું આપી દે તેમ કહી છ થી સાત જેટલા શખ્શો એ ગ્રામ પંચાયત નીચૂંટણી નો ખાર રાખી લાકડી તેમજ કુહાડીઓથી જીવલેણ હુમલો કરતા રામશી ભાઇ દ્વારા પોતાની પાસે રહેલ રિવોલ્વરમાંથી સ્વ બચાવ માટે હવામાં ફાયરીંગ કરતા રિવોલ્વર ઝુંટવી જીવલેણ હુમલો કરેલ રામશીભાઈને હાથ અને પગમાં ગંભીર ઇજા થવા પામી છ હુમલો કરનાર તાજેતર માં રામશી ભાઇ સામે ગ્રામ પંચાયતની ચુંટણી લડી હોવાનું સામે આવેલ છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular