Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા જગતમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન દર્શનનો સમય...

દ્વારકા જગતમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન દર્શનનો સમય…

- Advertisement -

આગામી તા.૩૦ ઓગસ્ટને સોમવારના રોજ જન્માષ્ટમીનો તહેવાર છે. ત્યારે જગતમંદિર દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન આ મુજબનો સમય રહેશે.

- Advertisement -

- Advertisement -

રાજ્યભરમાં કૃષ્ણજન્મોત્સવની ગાઈડલાઈન

રાજ્યભરમાં લોકો જન્માષ્ટમીના રોજ રાત્રે 12 કલાકે ઉજવાતા પરંપરાગત કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકશે. મંદિર પરિસરમાં એક સાથે વધુમાં વધુ 200 લોકોને પ્રવેશ આપવામાં આવશે. તો મંદિરમાં દર્શન માટે આવતા લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. તો તહેવારમાં નિકળતી શોભાયાત્રામાં પણ મર્દાયિત વાહનો અને મર્યાદિત રૂટ પર તેનું આયોજન કરી શકાશે. આ શોભાયાત્રામાં પણ વધુમાં વધુ 200 લોકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. તો રાજ્યમાં તહેવારો દરમિયાન મટકીફોડનું આયોજન કરવામાં આવશે નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular