Wednesday, March 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરના રાજાશાહી સમયના ઐતિહાસિક નાકામાં નુકશાન

જામનગરના રાજાશાહી સમયના ઐતિહાસિક નાકામાં નુકશાન

જામનગર શહેરના ગ્રેઇન માર્કેટમાં રાજાશાહીના સમયમાં બનેલા નાકામાંથી પસાર થતો ટ્રક નાકાની દીવાલ સાથે અથડાયો હતો. જેના કારણે આ ઐતિહાસિક નાકામાં નુકશાન પહોંચ્યું હતું. જો કે, કયો ટ્રક ઐતિહાસિક નાકા સાથે અથડાયો તે અંગેની કોઇ જાણકારી ન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular