સમસ્ત બ્રહ્મહસમાજ કચ્છ સૌરાષ્ટ્ર જિલ્લા મહિલા પાંખ પ્રમુખ પ્રીતિબેન શુકલ, મહામંત્રી મનીષાબેન સુમ્બડ દ્વારા જિલ્લા અને શહેર ની ટીમની ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું. આ તકે શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, મહામંત્રી વૈશાલીબેન જોષી, મીનાબેન જ્યોતિષી, હર્ષાબેન રાજગોર, વિદ્યા મહેતા, ભટ્ટ ગુંજન, ભટ્ટ ગાર્ગીબેન, હેતલ ઠાકર, રાધિકાબેન ત્રિવેદી, સોનલબેન ત્રિવેદી, ભાવનાબેન જોષી, ડૉ.જલેશ્રી ત્રિવેદી, હિરલબેન દાદલ, નમ્રતા સુમ્બડ, હસ્તી પંડયા, જલ્પાબેન વ્યાસ, વિભાબેન રાજ્યગુરુ, તેજળબેન જોષી, નીલાબેન જોષી, નિયતિ જોષી, ઉપસ્થિત રહ્યાં હતા.