ગુજરાત રાજ્યના ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલના નેજા હેઠળ દરેક જિલ્લાઓમાં પ્રદશે કારોબારીના સભ્યો તથા આમંત્રિત સભ્યો તેમજ પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેમાં જામનગરના સાંસદ, ધારાસભ્ય, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લાઓમાં હોદ્દેદારોની વરણીની યાદી પ્રદેશ ક્ધવીનર ડો.યજ્ઞેશ દવે દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં જામનગર શહેર અને જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. આ બંને જિલ્લાઓના હોદ્દેદારોની નામાવલી નીચે મુજબ છે.
પ્રદેશ કારોબારી સભ્યો
1) પૂનમબેન માડમ (જામનગર શહેર)
2) મુળુભાઇ બેરા (દેવભૂમિ દ્વારકા)
3) અમીબેન પરીખ (જામનગર શહેર)
4) હસમુખ જેઠવા (જામનગર શહેર)
5) ડો.વિનોદ ભંડેરી (જામનગર જિલ્લો)
6) હસમુખ કણજારિયા (જામનગર જિલ્લો)
આમંત્રિત સભ્યો
1) ચંદ્રેશ વાલજીભાઇ કોરડિયા (પૂર્વ એમ.પી. જામનગર જિલ્લો)
2) ધર્મેન્દ્રસિંહ જાડેજા (જામનગર શહેર)
3) ચિમન શાપરીયા (જામનગર જિલ્લો)
4) વસુબેન ત્રિવેદી (જામનગર શહેર)
5) હસમુખ હિંડોચા (જામનગર શહેર)
6) કાળુભાઇ નારણભાઇ ચાવડા (દેવભૂમિ દ્વારકા)
7) દિલિપસિંહ ચૂડાસમા (જામનગર જિલ્લો)
8) કશ્યપ વૈષ્ણવ (જામનગર જિલ્લો)
પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યો
1) આર.સી.ફળદુ (જામનગર શહેર)
2) પરમાણંદ ખટ્ટર (જામનગર શહેર)