Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયમુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વણસી

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વણસી

છેલ્લા એક સપ્તાહમાં મુંબઇમાં કોરોનાના કેસમાં 136 ટકાનો વધારો : મહારાષ્ટ્રના પોઝિટીવિટી દરમાં સતત વધારો

- Advertisement -

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વણસી મુંબઇ, થાણે, પાલઘર સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો કોરોના કેસમાં સતત વધારો થતા મહારાષ્ટ્ર સરકાર ચિંતિત સતત એક સપ્તાહથી કોવિડ કેસમાં મોટો ઉછાળો મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મોટાભાગની સ્થિતિ ખરાબ છે. એક અઠવાડિયાની અંદર તાજા કોવિડ-19 કેસોમાં પાલઘરમાં 350 % અને થાણેમાં 192 %નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. મુંબઈમાં કેસોમાં 136 %નો વધારો થયો છે. રાયગઢ અને પુણે સાથે મળીને ત્રણ જિલ્લાઓમાં મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી સામૂહિક રીતે કેસોમાં 136 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. તો કેટલાક લોકોનું માનવું છે કે મહારાષ્ટ્રમાં આ ચોથી લહેર છે.

- Advertisement -

સતત ચાર દિવસના વધારા બાદ સોમવારે રાજ્યમાં નવા કેસની સંખ્યા ઘટીને 1,036 અને મુંબઈમાં 676 થઈ ગઈ છે. આ કેસ ઓછા આવ્યા કારણ કે રવિવારે ઓછા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. નવા કેસના આગમન પછી રાજ્યમાં એક્ટિવ કોવિડ કેસ વધીને 7429 થઈ ગયા છે, જેમાંથી એકલા મુંબઈમાં 5,238 કેસ છે. શહે રનો સાપ્તાહિક પોઝિટીવ રેટ 8.8% છે, જે રાજ્ય કરતા બમણો છે. પોઝિટીવ રેટમાં સતત વધારો રાજ્ય કેબિનેટે સોમવારે વધતા કોવિડ -19 કેસ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ માહિતી આપી હતી કે છ જિલ્લામાં પોઝિટીવ રેટમાં વધારાને ધ્યાનમાં રાખીને આરોગ્ય અધિકારીઓને તાત્કાલિક ટેસ્ટિંગ કરવા માટે કહે વામાં આવ્યું છે. રાજ્યનો સાપ્તાહિક પોઝિટીવ રેટ 4.5% પર સતત વધી રહ્યો છે. મુંબઈ (8.8%) અને પાલઘર (4.9%) એ રાજ્યની સરેરાશને વટાવી દીધી છે. થાણે શહે રમાં સોમવારે 20%નો દૈનિક પોઝિટીવ રેટ નોંધાયો હતો, જે રવિવારના 10% કરતા લગભગ બમણો છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે મુંબઈમાં સાપ્તાહિક પોઝિટીવ રેટ રાજ્યની સરેરાશ કરતા લગભગ બમણો છે. અમે જિલ્લા વહીવટીતંત્રને આ જિલ્લાઓમાં કડક પરીક્ષણ વધારવા માટે કહ્યું છે. રાજ્ય દરરોજ લગભગ 25,000 ટેસ્ટિંગ કરી રહ્યું છે. એક નાગરિક અધિકારીએ જણાવ્યું કે હોસ્પિટલોને તાવ, શરદી અને ક્લૂ સાથે આવતા દરેક વ્યક્તિના 1201 ટેસ્ટ કરાવવા માટે નિંદેશ આપવામાં આવ્યા છે જેથી ટેસ્ટિગના આંકડામાં વધારો થાય.

મુંબઈમાં હોસ્પિંટલમા સતત વધી રહો છે. સોમવારે 54 દર્દીઓને વિવિધ કોવિડ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 219 પર લઇ ગયા હતા. રાજ્યના ડેટા મુજબ મહારાષ્ટ્રમાં કોવિડને કારણે 254 દર્દીઓ દાખલ છે. ટોપેએ કલું કે એક્ટિવ કેસોમાંથી માત્ર 104% (61) ગંભીર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર છે, લગભગ 96% કેસ એસિમ્પટમેટિક છે. પોઝિટિવ કેસમાં તીવ્ર વધારાને ધ્યાનમાં રાખીને થાણે મ્યુનિસિપલ કમિશનરઢ ડૉ. વિપિન શમાંએ સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે કલું કે અધિકારીઓને ખાસ કરીને કોઈપણ પોઝિટિવ દર્દીના સંપકમાં વધારો પરીક્ષણની ખાતરી કરવા નિંદંશ આપવામાં આવ્યો છે. શમાંએ કલું કે અમે શહેરમાં રસીકરણ ઝુબેશને વધુ તૌવ્ર બનાવીશું અને રહેવાસીઓને ઘરે-ઘરે જઈ સવેં કરવા અપીલ કરીશું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular