Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતકોરોના સંક્રમિતો છેલ્લી એક કલાકમાં કરી શકશે મતદાન

કોરોના સંક્રમિતો છેલ્લી એક કલાકમાં કરી શકશે મતદાન

- Advertisement -

કોરોના સંક્રમિત દર્દીઓ પણ મતદાન કરી શકશે. અંતિમ એક કલાકમાં કોરોના દર્દી મતદાન કરી શકશે. રાજ્ય ચૂંટણી ગાઈડલાઈન બહાર પાડી એમાં આ વાત જોવા મળી રહી છે. કોરોના દર્દીએ મતદાન કરવા નોંધણીનો આજે છેલ્લો દિવસ છે. મહાનગરોમાં ચૂંટણી અધિકારીને જાણ કરવી પડશે એ બાદ જ મતદાન કરી શકશે.

- Advertisement -

હાલમાં ખુબ જ મહત્વપુર્ણ સમાચાર મળી રહ્યા છે કે મહાનગરોમાં મતદાનના અંતિમ એક કલાકમાં કોરોના સંક્રમિત મતદારો મતદાન કરી શકશે. રાજ્ય ચૂંટણી પંચે ગાઈડલાઈન બહાર પાડીને જણાવ્યું કે મતદાન કરનાર કોરોના સંકમિત દર્દીઓને નોંધણી કરાવવી પડશે અને એ માટેનો આજે અંતિમ દિવસ છે.

મહાનગરોમાં ચૂંટણી અધિકારીને જાણ કરવાનો આજે અંતિમ દિવસ છે. સ્થાનિક ચૂંટણી અધિકારીએ રાજ્ય ચૂંટણી અયોગને પણ પ્રિ-નોટિફાઇડ મતદારીની યાદી આપવી પડશે. જિલ્લા વહીવટી તંત્રએ આવા મતદાન મથકો પર પૂરતી પીપીઈ કીટની વ્યવસ્થા પણ કરવી પડશે. મતદાનના દિવસે છેલ્લા એક કલાકમાં કોરોના સંક્રમિત મતદાર શંકાસ્પદ મતદાર હોમ આઈસોલેટ મતદાર મતદાન કરી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular