આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગર એસટી ડેપોમાં આવતા જતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગે આ માટે અહીં વિશેષ વ્યવસ્થા કરી આરોગ્ય વિભાગની ટુકડીને કામે લગાડી છે.
