સોશિયલ મીડિયામાં એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જે આગ્રાનો હોવાનું સામે આવ્યું છે. શનિવારે અહીં પ્લેટફોર્મ પર તૈનાત કોન્સ્ટેબલને ચક્કર આવતા ગોળ ગોળ ફરવા લાગ્યા અને ટ્રેકની સાઈડ પડતા ત્યાંથી પસાર થઇ રહેલીમાલગાડીની અડફેટે આવતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે. આ ઘટના આગરાના રાજામંડી રેલવે સ્ટેશન પર બની હતી
#agra #video #CCTV #Khabargujarat
આગરાના પ્લેટફોર્મ પર તૈનાત કોન્સ્ટેબલને અચાનક ચક્કર આવ્યા
માલગાડીની અડફેટે આવી જતા મોત
સમગ્ર ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા pic.twitter.com/RCYYzcqHcK
— Khabar Gujarat (@khabargujarat) March 28, 2022
ઉનાળામાં ગરમીના પરિણામે ઘણી બધી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં લોકોને ચક્કર આવવા, બેભાન થવાના કારણો સામે આવતા હોય છે. ત્યારે પ્લેટફોર્મ પર તૈનાત કોન્સ્ટેબલને પણ ચક્કર આવતા તેનું મૃત્યુ નીપજ્યું છે.