Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકોંગ્રેસનો સ્થાપના દિન : સોનિયા ગાંધી ઝંડો લહેરાવવા જતા તેમના પર જ...

કોંગ્રેસનો સ્થાપના દિન : સોનિયા ગાંધી ઝંડો લહેરાવવા જતા તેમના પર જ આવી પડ્યો : જુઓ video

- Advertisement -

આજે કોંગ્રેસનો 137મો સ્થાપના દિન છે.આજે નવી દિલ્હીમાં સોનિયા ગાંધી કોંગ્રેસના સ્થાપના દિવસે પાર્ટી ઓફિસે પક્ષનો ઝંડો લહેરાવવા પહોચ્યાં હતા. પણ કોંગ્રેસનો ઝંડો લહેરાયો નહી અને સોનિયા ગાંધી ઉપર આવી ને પડ્યો હતો. ઝંડો લહેરાવવા માટે સોનિયા ગાંધીએ દોરી ખેંચી કે તરત જ ઝંડો ફરકાવવાની જગ્યાએ તેમના પર જ આવી પડ્યો હતો. ત્યારપછી એક મહિલા કાર્યકર્તા ત્યાં દોડીને આવ્યા હતા અને તેમણે ફ્લેગ હોસ્ટિંગમાં મદદ કરવાની કોશિશ કરી પરંતુ તેમ ન થઇ શકતા સોનિયા ગાંધીએ તેમના હાથેથી જ કોંગ્રેસનો ઝંડો લહેરાવ્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular