Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજાતીય સતામણી કેસની તપાસ સીબીઆઇને સોપવા કોંગ્રેસની માગણી

જાતીય સતામણી કેસની તપાસ સીબીઆઇને સોપવા કોંગ્રેસની માગણી

રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

- Advertisement -

જામનગરની કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્સ તરીકે ફરજ બજાવતી યુવતીઓની જાતીય સતામણી મામલેની તપાસને 24 કલાક થયા હોવા છતા હજી કોઇપણ વ્યક્તિ સામે કાર્યવાહી થઇ નથી અને તપાસ સમિતિની નિમણૂક કરી ક્યાંકને ક્યાંક સરકાર અને તંત્ર દ્વારા આ બનાવને ઢાંકવાનો પ્રયાસ કરાતો હોવાનું ફલિત થઇ રહ્યું છે. આ મામલે કોંગ્રેસ શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજૂઆત કરી આ સમગ્ર પ્રકરણની તાત્કાલિક ધોરણે તપાસ થાય અને ભોગ બનનાર એટેન્ડન્ટ યુવતીઓને ન્યાય મળે તે માટે આ ચકચારી પ્રકરણની તપાસ સીબીઆઇ અથવા તો હાઇકોર્ટના જજને સોંપવાની માગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular