Sunday, January 11, 2026
Homeરાજ્યગુજરાતકોંગ્રેસના અમિત ચાવડા પગથીયું ચુકી જતા પડી ગયા, જુઓ VIDEO

કોંગ્રેસના અમિત ચાવડા પગથીયું ચુકી જતા પડી ગયા, જુઓ VIDEO

આજે રોજ ડાકોરમાં નવા ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્યો, ગ્રામ પંચાયત સરપંચોનું સત્કાર સમારોહનું આયોજન કરાયું હતું કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહીત કોંગ્રેસના નેતાઓએ હાજરી આપી હતી.ડાકોરના નવજીવન પાર્ટી પ્લોટ ખાતે સમારોહનું આયોજન હતું તે દરમિયાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા પાર્ટી પ્લોટમાં આવતી વેળાએ પગથીયું ઉતરવાનું ભૂલી જતા એકા એક લપસી પડ્યા હતા.

- Advertisement -

અને બાદમાં પરેશ ધાનાણી સહીતના કોંગ્રેસી નેતાઓએ તેને સહારો આપતા ઉભા થઇ ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular