Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર(ઉતર) વિધાનસભા વિસ્તારમાં કામગીરી બદલ રાહુલના અભિનંદન

જામનગર(ઉતર) વિધાનસભા વિસ્તારમાં કામગીરી બદલ રાહુલના અભિનંદન

જામનગર કોંગ્રેસના પ્રવકતા ભરતભાઇ વાળાને રાહુલ ગાંધીએ પર્સનલી અભિનંદન આપ્યા છે. જામનગર(ઉતર) વિધાનસભામાં કૃષિ કાનૂનોના વિરોધમાં ખેડૂતોને જાગૃત કરવા બદલ. આ અભિનંદન સાથે રાહુલ ગાંધીએ એ વીડિયો લીંક પણ મોકલી છે, જેમાં રાહુલ ગાંધીએ આ કૃષિકાયદાઓ વિરૂધ્ધ કેવી રીતે લડત આપેલી? તેની વિગતો છે. જનવિરોધી મુદ્દાઓ અંગે સતત લડતાં રહેવાની રાહુલ ગાંધીએ સલાહ પણ આપી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular