Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડ પંથકની સગીરાના અપહરણ સબબ ફરિયાદ

ભાણવડ પંથકની સગીરાના અપહરણ સબબ ફરિયાદ

- Advertisement -

ભાણવડ તાબેના ભેનકવડ ગામે રહેતા એક પરિવારની સોળ વર્ષ દસ માસની વયની સગીર પુત્રીને ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતો યુનુસ હનીફમીયા રફાઈ નામનો શખ્સ લલચાવી ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે અપહરણ કરીને પિતાના કાયદેસરના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયાની ધોરણસર ફરિયાદ ભાણવડ પોલીસ મથકના નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 363, 366 તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular