Saturday, February 21, 2026
Homeરાજ્યજૂના મનદુઃખનો ખાર રાખી ભાણવડમાં યુવાન ઉપર હુમલા અંગે ફરિયાદ

જૂના મનદુઃખનો ખાર રાખી ભાણવડમાં યુવાન ઉપર હુમલા અંગે ફરિયાદ

ભાણવડ તાબેના નવાગામ ખાતે રહેતા પારસભાઈ ચનાભાઈ પીપરોતર નામના 19 વર્ષના યુવાન તેમના પરિવારના એક મહિલા સાથે વાડીમાં કામ કરી રહ્યા હતા, ત્યારે બાજુની વાડીમાંથી આવી, અને આ જ વિસ્તારમાં રહેતા હરેશ ગોરધનભાઈ જાવીયા નામના યુવાને કોઈ કારણોસર બોલાચાલી કરી, પારસભાઈને પાવડાનો ઘા મારી, ક્રેકચર સહિતની ઇજાઓ કરવાના બનાવ અંગે ભાણવડ પોલીસે હરેશભાઈ સામે આઇ.પી.સી. કલમ 325 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular