જામનગરની અગ્રગણ્ય સહકારી બેંક ધી કેામર્શીયલ કેા-એાપરેટીવ બેંક લી. જામનગરે તા.31-3-ર0રરના પુરા થતાં વર્ષના અંતે તમામ જોગવાઈએા બાદ રૂા પ કરેાડ 61 લાખ નફેા કર્યો છે.
ગત છેલ્લા બે વર્ષ થયા સમગ્ર દેશ અને દુનિયા કેારેાનાના વાયરસના સંક્રમણથી ફેલાયેલી મહામારીથી ચિતિંત હતી. આવા કપરા સમયમાં પણ બેંકે પેાતાની અવિરત પ્રગતિ જાળવી રાખી છે. બેંકની તા.31-3-ર0રરના અંતિત ડીપેાઝીટ રૂા.3પ3.7ર કરેાડ તથા ધિરાણ રૂા. 17પ.76 કરેાડ અને બેંકનો બીઝનેશ રૂા. પર9.48 કરેાડને પાર કર્યું છે. હાલ બેંકનું સ્ટેચ્યુટરી રીઝર્વ્સ રૂા.30 કરેાડ 99 લાખ અને અન્ય ભંડેાળ રૂા. 18 કરેાડ 61 લાખ છે. બેંકની રૂા. પ લાખની ડીપેાઝીટ વિમાથી સંપુર્ણ સુરક્ષ્ાિત છે.
બેંકના ચેરમેન ડો. બીપીનચંન્દ્ર વાધર, વાઈસ ચેરમેન કેતનકુમાર માટલીયા, મેનેજીંગ ડાયરેકટર પ્રવિણભાઈ ચેાટાઈ અને જો.મેને. ડાયરેકટર મહેશકુમાર રામાણી તેમજ સમગ્ર બોર્ડના ડાયરેકટરો જેમાં સીનીયર ડાયરેકટર ઈન્દુલાલ વેારા, જીતેન્દ્રકુમાર શાહ, જયંતીલાલ ચંદરીયા, કુશકુમાર ઉદાણી, જીતેન્દ્રકુમાર લાલ, વિઠૃલભાઈ માકડીયા, વિજયભાઈ સંધવી, અશ્ર્વિનભાઈ બરછા, જમનાદાસ શીયાણી, અસ્મીતાબેન શાહ, ભારતીબેન પટેલ અને પ્રેા.ડાયરેકટર વિવેક ગાંધી તથા ધવલ શાહ અને બેંકના જનરલ મેનેજર સુરેશ રાયઠઠ્ઠા તથા કર્મચારીગણના-અથાગ પ્રયત્નથી ધિરાણ ખાતાએા NPA ન થાય તેવી કાળજી રાખેલ જેથી બેંકનું ગ્રેાસ NPA માત્ર 1.63% અને નેટ NPA 0.00% થયું છે.
વિશેષ, આ વર્ષથી િરઝર્વ બેંક એાફ ઈન્ડીયાની સુચના મુજબ બેંકે બેાર્ડ એાફ ડાયરેકટર્સ ઉપરાંત બેાર્ડને અને સબ-કમીટીએાને તેની કામગીરીમાં સતત દેખરેખ રહી શકે તે હેતુસર બેાર્ડ એાફ મેનેજમેન્ટની રચના કરવાની હતી તે બેંક દ્વારા કરી તે કમીટીમાં અગ્રણી વ્યાપારી MBA ભાવીનભાઈ કામદાર તેમજ સીનીયર બેંર્ક્સ ધીરજલાલ કેાડીયાતર અને CA ખુશ્બુબેન ઠકકરની બેાર્ડ એાફ મેનેજમેન્ટ કમીટીમાં નિમણુંક કરી છે. સદર કમીટી પેાતાના સુચનેા અને જરૂરી માર્ગદર્શન આપી બેંકને પેાતાની સેવાએા આપી રહ્યાં છે.
બેંકેનો ફક્ત નફેા કરવાનેા જ ઉદ્ેશ નથી નફા સાથે સમાજ પ્રત્યેની જે જવાબદારીએા હેાય છે તે પણ બેંક નીભાવી રહી છે જેમાં બેંક સમાજ ઉપયેાગી કાર્યેા સતત કરતી જ રહે છે. શહેર અને જીલ્લાની વિવિધ સંસ્થાએાને કેાવીડ-19ની મહામારીમાં સરકારને અને વિવિધ સંસ્થાએાને નિયમમાં રહીને અનુદાન આપ્યું છે. ઉપરાંત માનવ રાહતના અને જીવદયાના કાર્યેા કરતી સંસ્થાએાને િરઝર્વ બેંક એાફ ઈન્ડીયાની ગાઈડ લાઈન્સ અને માર્ગદર્શીકા મુજબ તેની મર્યાદામાં રહી અનુદાનેાની સાથે બેંકના સભાસદેાનું પણ હિત જળવાઈ તે રીતે સભાસદેાને છેલ્લા ધણાં સમય થયા 1પ% ડીવીડન્ડ સાથે ગીફટ આપે છે. તેમજ સભાસદેાના ઉચ્ચ અભ્યાસ કરતાં સંતાનેાને સ્કેાલરશીપ, સભાસદેાને મેડીકલ સહાય, અને કેારેાનાગ્રસ્ત સભાસદેાને રૂા.10 હજારની સહાય આપે છે.
વિશેષ, બેંકની પ1 વર્ષની મંગલમય યાત્રામાં આ વર્ષ બેંકે રેકર્ડ બ્રેક બીઝનેશ અને નફેા કરેલ છે. બેંકની આ અવિરત પ્રગતિમાં બેંકના સભાસદેા, ગ્રાહકેા, બેાર્ડના ડાયરેકટરો, અને કર્મચારીગણનેા સાથ સહકાર મળતેા રહેલ છે અને ભવિષ્યમાં પણ મળતેા રહે તેવી આશા સાથે સર્વે પ્રત્યે બેંકના બેાર્ડ એાફ ડાયરેકટર્સે આભારની લાગતી વ્યક્ત કરી હતી.


