Wednesday, March 25, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકોમાં ફાયરના જવાનોની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ

જામ્યુકોમાં ફાયરના જવાનોની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ

જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડમાં ભરતી પ્રક્રિયાનો આજ થી પ્રારંભ થયો હતો. ફાયર શાખામાં કુલ 42 જવાનો માટે આ ભરતી પર્ક્રિયા ચાર દિવસ સુધી ચાલુ રહેશે. 42 જવાનની જગ્યા માટે 450 થી વધુ ઉમેદવારો ની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્વીમીંગ, શારીરિક કસોટી સહિતની પરીક્ષાઓ યોજાઈ હતી. આ તકે જામનગર મહાનગરપાલિકાના ફાયર શાખાના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular