Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરબાળકોને મોબાઇલ દૂષણ અંગે માહિતગાર કરાયા

બાળકોને મોબાઇલ દૂષણ અંગે માહિતગાર કરાયા

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એન.બી. ગોરડીયા દ્વારા પોલીસ હેડકવાર્ટરના બાળકોને તથા વાલીઓને મોબાઇલના દુષણોથી દૂર રહેવા અંગે માહિતગાર કર્યા હતાં. તેમજ આ તકે કોચ માલવ કુબાવત દ્વારા બાળકોને પરંપરાગત તથા આધુનિક આઉટડોર એકટીવીટીઝ કરાવી બાળકો તથા વાલીઓને નવી પેઢીના સ્વસ્થ નિર્માણ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular