જામનગર શહરેમાં સ્થાનકવાસી જૈન સંઘોમાં ચાતુર્માસ બિરાજિત સાધુ સાઘ્વીજી વિશે વિશેષ મહત્ત્વ સંકલન અજયભાઇ આર. શેઠએ કરતાં જણાવ્યું હતું કે, કયા ઉપાશ્રય ખાતે કયા મહારાજસાહેબ ચોમાસા દરમ્યાન હાજર રહેશે.
ગોંડલ સંપ્રદાયના પરમ પૂજ્ય રાજેશમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય પરમ પૂજ્ય હર્ષમુનિ મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી રત્નેશમુનિ મહારાજ સાહેબ સ્થાનકવાસી જૈન સંઘ ચાંદીબજાર જે.એમ.વી. શાહ ઉપાશ્રય વારિયાનો ડેલો, જામનગર જેના માટે દીપકભાઇ આર. શાહ. 98242 40660 ઉપર સંપર્ક કરવો. રાજુભાઇ પી. શાહ 97123 74930 પટેલ કોલોની-4 જૈન ઉપાશ્રય હાલાર સંપ્રદાયના પૂજ્ય કેશવજી મુનિ મહારાજ સાહેબ તથા વરવાળા સંપ્રદાયના ગચ્છદધિપતિ સરદાર મુનિ મહારાજ સાહેબના સેવાભાવી શિષ્યરત્ન પૂજ્ય દિનેશમુનિ મહારાજ સાહેબ અને પૂજ્ય કમળાબાઇ સ્વામી પૂજ્ય વિનિતાબાઇ સ્વામી, પૂજ્ય પ્રતિભાબાઇ સ્વામી આદિઠાણા-4, હસમુખભાઇ જૈન 94083 08181, હિતેશભાઇ માલદે 98982 33210, રણજિતનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય જ્ઞાનગચ્છના પરમ પૂજ્ય નિશાંત મુનિ મ.સા. અને પૂજ્ય મનિષમુનિ મ.સા. વિનુભાઇ આર. મહેતા 98242 11801 અને કે. ડી. શેઠ ઉપાશ્રય ખાતે ગોંડલ સંપ્રદાયના જશ, ઝવેર, સમય, પ્રભા, દિવ્ય ગુરૂણીના સુશિષ્ય પ.પૂ. મંજુલાબાઇ સ્વામી પૂજ્ય હંસાબાઇ સ્વામી અને સિઘ્ધિબાઇ સ્વામી આદીથાણા માટે અજય આર. શેઠ 98255 15633, લાલુભાઇ કોઠારી 98254 20232, તેજપ્રકાશ સોસાયટી ઉપાશ્રય શ્રમણ સંઘના ડો. સુભાષજી સ્વામી અને આકાંક્ષાજી સ્વામી આદિઠાણા પ્રાણલાલભાઇ દોશી 93745 13366 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


