Chakrasan Steps and Benefits ( ચક્રાસનની પદ્ધતિ અને ફાયદા )
Chakrasan Steps (ચક્રાસનની પદ્ધતિ )
Chakrasan Benefits( ચક્રાસનના લાભ ) :
- આ આસન તંત્રિકાતંત્ર, પાચનતંત્ર, સંચારતંત્ર, હૃદયવાહિકા તંત્ર અને ગ્રંથિઓની કાર્ય પ્રણાલી સુધારવામાં લાભકારક છે.
- આ આસન બધા ઉત્ચેચકોના સ્ત્રાવને પ્રભાવિત કરે છે તથા સ્ત્રીઓના સંબંધિત રોગોમાં રાહત અપાવે છે.
Chakrasan ( ચક્રાસન કોણ ન કરી શકે ? ):
- જે વ્યક્તિ બીમાર હોય, કાંડા નબળા હોય, ગર્ભાવસ્થા તથા નબળાઈ ધરાવનારે ન કરવું જોઈએ.
વધુ વાંચો
Surya Namaskar Steps And Benefits