BAPS સ્વામિનારાયણ મંદિર જામનગર મા મહિલા દિવસ 2022 ઉજવાયો હતો. જેમાં કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, આશાબેન રાઠોડ, સરોજબેન વિરાણી તેમજ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં પ્રમુખસ્વામી મહારાજ વિષય ઉપર પ્રવચન તેમજ બાલિકાઓ દ્વારા સુંદર નૃત્ય અને રાસ ગરબા રમી મહિલા દિવસની ઉજવણી કરી હતી.