Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગરબાલાહનુમાન મંદિરે રામનવમીની ઉજવણી

બાલાહનુમાન મંદિરે રામનવમીની ઉજવણી

- Advertisement -

છોટી કાશી તરીકે સુપ્રસિદ્ધ જામનગર શહેરમાં આજરોજ રામનવમીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરના સુપ્રસિદ્ધ બાલાહનુમાન મંદિરે રામનવમી નિમિત્તે આજે બપોરે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular