દેવભૂમિ દ્વારકાના રાંગાસર ગામે ગૌમાતા તળાવ પડી જતા એક ગૌભકતનો ફોન આવેલ એટલે એમ્બ્યુલન્સ લઇ સ્થળ ઉપર ગયા અને ત્યાના સ્થાનિક લોકો અને ગૌ ભકતો એ સાથે મળીને તળાવમાંથી મહામહેનતે ગૌમાતાને બહાર કાઢવામાં આવી હતી એમ્બ્યુલન્સ દ્વારા ગૌમાતાને માધવ પાંજરાપોળ (ગૌશાળા) સુરજકરાડી ખાતે લઇ આવેલ અને ગૌભકતો એ સેવા સારવાર કરી હતી અને ત્રણ દિવસ પછી ગૌમાતા એ વાછળીને જન્મ આપ્યો હતો.