View this post on Instagram
ભાણવડ નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા રેલવેના ફાટકની રેલિંગ તોળી… – VIDEO
ભાણવડના ધારાગઢ નજીક ફાટક પાસે મારુતિ કાર ચાલકે કાબુ ગુમાવતા સર્જ્યો અકસ્માત ફાટક બાજુમાં આવેલ રેલિંગ તોળી ગાડી રોડ નીચે ઉતારી સદનસીબે કોઈ જાનહાની નહીં